નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આપવામાં આવતી વિના મુલ્યે સેવાઓ તથા એજન્સીના ફોન નંબર
વિગત
સંપર્ક
શહેર વિસ્તારમાંથી ઘનકચરાનો નિકાલ તથા
ડોર ટુ ડોર ઘનકચરાની કામગીરી
ઓફીસ જુનીયર સેનેટરી ઈન્સપેકટર
૧) બાબુભાઈ ગોહેલઃ– ૯૯૦૪૦૯રપ૬ર
ર) પ્રભાતભાઈ :– ૭૬ર૧૯૮૩૪ર૬
૩) ડી.એ.જેબલીયા :– ૯૮૭૯૩૯૮૮૧ર
કોમ્યુ. ટોયલેટ બ્લોકની સફાઈ કામગીરી
ઓફીસ જુનીયર સેનેટરી ઈન્સપેકટર
૧) સંજયભાઈ વાઘેલાઃ– ૮૮૪૯ર૭૭૦૭૭
ર) મનીષભાઈ જેઠવાણીઃ– ૯૮૯૮૧૧૬૮૧૧
મૃતપશુ નિકાલ (કુતરા,બિલાડી, ભુંડ વિ.)
ભગાભાઈ ગાંગડીયા :– ૯૬૩૮૦૧૪પ૧૭,
૮૪૦૧૦૮૧૯૭૦
મૃતપશુ નિકાલ (ગાય, ભેંસ વિ.) જેતપુર
હરીભાઈ :– ૯પ૮૬૧પ૯ર૭૦
મૃતપશુ નિકાલ (ગાય, ભેસ વિ.) નવાગઢ
મનસુખભાઈ :– ૯પ૮૬૧પ૯ર૭૦
ઉપરોકત વિગતે ફોનથી ફરીયાદ આપ્યે તુરંત નિકાલ કરવામાં આવશે. આમ છતા ઓફીસ સમય દરમ્યાન ચાલુ દિવસે ફોન નં. ૦ર૮ર૩-રરપપ૪૪ તથા ડી.એ.જેબલીયા :– ૯૮૭૯૩૯૮૮૧રમાં ફરીયાદ નોધાવવી.