| ક. રુમ, દુકાન, ઓફીસ |
૯ ચોરસ મીટર (૧૦૦ ચો. ફુટ) |
ર.૪૦ મીટર |
| ખ. રસોડુ તથા કોઠાર રુમ |
પ.૪૦ ચોરસ મીટર (૬૦ ચો. ફુટ) |
૧.૮૦ મીટર |
| ગ. પુજા રુમ, બાથરુમ, પંપ રુમ, બળતણ રુમ, ડ્રેસ રુમ |
૧.૩પ ચોરસ મીટર (૧પ ચો. ફુટ) |
૦.૯૦ મીટર |
| ઘ. ગેરેજ |
૧ર.૦૦ ચોરસ મીટર(૧૩૦ ચોરસ ફુટ) |
ર.૭૦ મીટર પહોળાઈર.૦૦ ઉંચાઈ |
| ચ. સંડાસ, કપડા ધોવાનો રુમ |
૦.૮૧ ચોરસ મીટર (૯ ચો.ફુટ) |
૦.૯૦ મીટર |
| છ. અભ્યાસ ખંડ |
૩.૬૦ ચોરસ મીટર (૪૦ ચો.ફુટ) |
૧.૮૦ મીટર |