|
| જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ |
| ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ |
| વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના |
| |
|
૩-રદ બાતલ અને અપવાદ :- |
|
|
|
|
|
૩ |
રદ બાતલ અને અપવાદ :- |
| |
જેતપુર વિકાસ વિસ્તારમાં અમલી અગાઉના દરેક સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો આ નિયમ અમલમાં આવ્યા તારીખ થી રદ ગણાશે. |
|
|
|
૩-૧ |
તેમ છતાં અગાઉના અમલી વિનીયમો અનુસાર મળેલ કોઈ પણ પરવાનગી કાયદેસર ચાલુ રહી શકશે. |
|
|
|
|
| |
|
|
| |
| |